ફઝાઇલ-એ-શબે-બરાત

શાબાનની ૧૪ તારીખે અસરની નમાજ પછી સૂરજ ડૂબતા પહેલા

દુરૂદ શરીફ: ૧૦૦ (સો) વખત.

ઇસ્તગફાર: ૧૦૦ (સો) વખત. (અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લિ ઝમ્બીંવ વ અતૂબુ ઈલયહ)

લા હવ્લ વલા કુવ્વત ઇલ્લાબિલ્લાહિલ અલીય્યિલ અઝીમ: ૪૧ (એકતાલીસ) વખત.

તેના પછી અલ્લાહ પાસે ગુનાહોની માફી માંગવી.

મગરિબની નમાઝ પછીના નવાફિલ

બે-બે રકત કરી કુલ ૬ રકત નફલ નમાજ નીચે મુજબની નિય્યતથી પઢવી:

૧. પહેલી ૨ રકત: ઉમ્ર દરાઝ (લાંબી ઉંમર) ની નિય્યતથી.

૨. બીજી ૨ રકત: બલા, આફત અને મુસીબતો દૂર થવાની નિય્યતથી.

૩. ત્રીજી ૨ રકત: રોઝીમાં બરકત અને કોઈના મોહતાજ ન થવાની નિય્યતથી.

દરેક બે રકત પછી એક વાર સૂરહ યાસੀન (અથવા ૧૧ વાર સૂરહ ઇખ્લાસ) અને એક વાર દુઆએ નિસ્ફે શાબાન પઢવી.

ઈબાદતે શબે બરાત (ઈશાની નમાઝ પછી)

નવાફિલ અને વઝીફા: